ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ જી.ઈ.બી. ના પાવર નો પ્રભાસ પાટણ માં સંતોષ…

ગીર સોમનાથ, પ્રભાસ પાટણ માં ધણા સમય પછી જી.ઇ.બી.પાવર ની સારી કામગીરી થયેલ છે ડે. એન્જિનિયર પઠાણ અને જુનિયર કાંજી અને સિનિયર ડાબી અને હેલ્પર અને સ્ટાફ સાથે રાખી જુના વાયરીંગ નવા બદલાવેલ, ટુટેલા થાંભલા નવા નાંખેલ તેમજ વાયરીંગ અંડર ગ્રાઉન્ડ કરેલ છે. પાટણ માં અતિશય વરસાદ હોવા છતાં કોઈ મોટો ફોલ્ટ હોય તો જ લાઇટ બંધ થયેલ હોય. ચાલુ વરસાદ મા પણ લાઇટ ચાલુ રહેલ અને ડે. એન્જિનિયર પઠાણ એ તેનાં અધિકારીઓ અને હેલ્પરો ને સાથે રાખી ૧ વર્ષ થી જે કામગીરી કરેલ હતી તે આજે નજરે દેખાય છે. … Continue reading ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ જી.ઈ.બી. ના પાવર નો પ્રભાસ પાટણ માં સંતોષ…